શોધખોળ કરો
Madalsa Sharma Photo: માલદિવમાં વેકેશન મનાવી રહી છે મદાલસા, જુઓ અભિનેત્રીની ગ્લેમરસ તસવીરો
Madalsa Sharma Photo: મિથુન ચક્રવર્તીની વહુ અને ટીવી એક્ટ્રેસ મદાલસા શર્મા તેની સુંદરતાથી લોકોને દિવાના બનાવે છે. એવામાં ફેન્સ તેની એક ઝલક જોવા માટે આતુર રહે છે.
મદાલસા
1/6

મદાલસા શર્માએ હાલમાં જ ઈંસ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં તે ગ્લેમરસ પોઝ આપી રહી છે.
2/6

મદાલસા હાલ સ્ટાર પ્લસના શો "અનુપમા"માં કાવ્યાની ભૂમિકામાં જોવા મળી હતી. કાવ્યાના રોલમાં મદાલસાને દર્શકોએ ખુબ પસંદ કરી હતી.
Published at : 21 Dec 2025 03:27 PM (IST)
આગળ જુઓ
Advertisement





















