શોધખોળ કરો
Pics: અમેરિકામાં દોસ્તો સાથે આ અંદાજમાં વેકેશન એન્જૉય કરી રહી છે શ્રીદેવીની લાડકી ખુશી કપૂર, જુઓ........
Khushi Kapoor Pics: દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની લાડલી ખુશી કપૂર હાલમાં ખુબ ચર્ચામા છે, ગુરુવારે ખુશીએ પોતાના યુએસ હૉલીડેની તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કર્યા છે.
ફાઇલ તસવીર
1/9

Khushi Kapoor Pics: દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની લાડલી ખુશી કપૂર હાલમાં ખુબ ચર્ચામા છે, ગુરુવારે ખુશીએ પોતાના યુએસ હૉલીડેની તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કર્યા છે. તેને આ દરમિયાન દોસ્તોની સાથે કેટલીક ખાસ પળો પણ શેર કરી છે.
2/9

ખુશી કપૂર ગુરુવારે અમેરિકામાં વેકેશન એન્જૉય કરતી તસવીરો શેર કરીને ફરી એકવાર સોશ્યલ મીડિયા પર ફેન્સનો હોશ ઉડાવી દીધા છે. અહીં તેને દોસ્તો સાથે ખાસ પળો વીતાવી છે.
Published at : 19 Aug 2022 10:22 AM (IST)
આગળ જુઓ





















