શોધખોળ કરો
એરપોર્ટ પર માતા ગૌરી ખાન સાથે સ્પોર્ટ થઇ સુહાના ખાન, જુઓ તસવીરો
બોલિવૂડમાં આ વખતે ક્રિસમસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. સેલિબ્રેશન બાદ શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન એરપોર્ટ પર માતા ગૌરી ખાન સાથે જોવા મળી હતી.
ફાઇલ તસવીર
1/8

બોલિવૂડમાં આ વખતે ક્રિસમસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. સેલિબ્રેશન બાદ શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન એરપોર્ટ પર માતા ગૌરી ખાન સાથે જોવા મળી હતી.
2/8

આ તસવીરોમાં મા-દીકરી એરપોર્ટ પર ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં ફરતી જોવા મળે છે.
Published at : 27 Dec 2022 01:39 PM (IST)
આગળ જુઓ