શોધખોળ કરો
સેટ પર ભૂત બનીને આવી બૉલીવુડની આ હસીના, હૉરર લૂક જોઇને બધા જ ગભરાયા, જુઓ તસવીરો.......
Super_Dancer_Chapter_4
1/5

મુંબઇઃ ડાન્સ રિયાલિટી શૉ સુપર ડાન્સર ચેપ્ટર 4 આજકાલ ફેન્સનો ફેવરેટ શૉ બની ગયો છે. શૉમાં તમામ કન્ટેસ્ટન્ટને ફેન્સ ખુબ પ્રેમ કરી રહ્યાં છે, પરંતુ બહુજ જલ્દી આ શૉના સેટ પર તમને એક ડરાવનો માહોલ દેખાશે. ઉલ્લેખનીય છે કે શૉના સેટ પર તાજેતરમાં જ એક ભૂતને ફરતુ દેખાયુ છે. જે બધાને ડરાવી રહ્યું છે. આવામાં સેટમાં હાજર તમામ લોકો ગભરાઇ ગયા છે, અને શૂટિંગ કરવામાં પણ ડરી રહ્યાં છે. અરે નહીં તમે લોકો ના ડરશો કેમકે જ્યારે આ ભૂતની સચ્ચાઇ સામે આવશે તે ખબર પડશે અને તમને તેનાથી પ્રેમ થઇ જશે. હવે તમે વિચારી રહ્યાં છો કે આ શું છે માજરો, તો ચાલો અમે તમને બતાવી રહ્યાં છે આખો મામલો છે શું......
2/5

ખરેખરમાં સુપર ડાન્સરના સેટ પર તમને બહુજ જલ્દી ધમાલ થતી દેખાશે. અને આ ધમાલ બીજુ કોઇ નહીં પરંતુ બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ અને શૉની જજ શિલ્પા શેટ્ટી કરતી દેખાશે.
Published at : 02 Jul 2021 12:28 PM (IST)
આગળ જુઓ





















