શોધખોળ કરો
બૉલીવુડમાં ધમાલ મચાવનારી આ એક્ટ્રેસ બનશે ગુજરાતના ગાંમડાની સરપંચ, બચ્ચન-શાહરૂખ સાથે કરી ચૂકી છે કામ, જુઓ તસવીરો..........
Aeshra_Patel_
1/7

Gujarat Gram Panchayat Election: મુંબઈની સુપર મોડેલે સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. આ હૉટ મૉડલ અને એક્ટ્રેસનુ નામ એશ્રા પટેલ છે, એશ્રા બૉલીવુડમાં પણ ધમાલ મચાવી ચૂકી છે. એશ્રા પટેલે સંખેડા તાલુકાના કાવીઠા ગામે ઉમેદવારી નોંધાવી છે, પોતાના ગામના વિકાસ માટે સરપંચ બનવા માંગે છે.
2/7

એશ્રા પટેલે બૉલીવુડ ઉપરાંત મોટી મોટી બ્રાન્ડસ માટે જાહેરાત કરી છે. શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન સાથે પણ કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે એશ્રા પટેલના પિતા નરહરિ પટેલ પણ કાવિઠા ગામના બે વખત સરપંચ રહી ચૂક્યા છે.
Published at : 16 Dec 2021 11:01 AM (IST)
આગળ જુઓ





















