શોધખોળ કરો
Bollywood Corona : આ એક્ટ્રેસિસ બની કોરોના પોઝિટીવ, જુઓ આખું લિસ્ટ

esha
1/12

સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે બોલીવૂડ સેલિબ્રિટી પણ કોરોનાની ઝપેટમાં આવી રહી છે. અહીં તેનું લિસ્ટ આપવામાં આવ્યું છે.
2/12

બોલીવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા પણ કોરોના સંક્રમિત થઈ છે.
3/12

એક્ટ્રેસ અને સાંસદ મિમિ ચક્રવર્તી પણ કોરોના સંક્રમિત થઈ છે.
4/12

સુશેન ખાન કોરોના પોઝિટીવ
5/12

બોની કપૂરની દીકરી અને એક્ટર અર્જુન કપૂરની બહેન ખુશી કપૂરને કોરોના થયો છે. તેને કોરોના થતા જાહન્વી અને બોની કપૂર પણ ઘરમાં ક્વોરેન્ટિન થયા છે.
6/12

હિના ખાન પણ થઈ કોરોના સંક્રમિત
7/12

નોરા ફતેહીને પણ તાજેતરમાં કોરોના થયો હતો
8/12

કરીના કપૂર પણ તાજેતરમાં કોરોના સંક્રમિત થઈ હતી.
9/12

અંશુલા કપૂર પણ કોરોના સંક્રમિત થઈ હતી.
10/12

પ્રેમ ચોપરા અને તેમના પત્ની પણ કોરોના સંક્રમિત થયા છે.
11/12

મધુર ભંડારકર પણ થયા કોરોના સંક્રમિત
12/12

સુમોના ચક્રવર્તી કોરોના પોઝિટીવ
Published at : 11 Jan 2022 12:13 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આઈપીએલ
આઈપીએલ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
