શોધખોળ કરો
Taarak Mehta ના ‘બબીતા જી’નો ગ્લેમરસ અવતાર, ખુદ સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો, જુઓ PHOTOS
મુનમુન દત્તા
1/7

'તારક મહેતાની ઉલ્ટા ચશ્મા'ની બબીતા જી એટલે કે અભિનેત્રી મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. હવે કૃષ્ણન અય્યરની પત્ની અને જેઠાલાલના ક્રશની કેટલીક એવી તસવીરો શેર કરવામાં આવી છે, જે તેમની સામે આવતાં જ ઈન્ટરનેટ પર હોટ થઈ ગઈ છે. જુઓ આ તસવીરો...
2/7

આ તસવીરોમાં મુનમુન દત્તા હાઈ સ્લિટ શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ડ્રેસમાં તેની ફિટનેસ વધુ પરફેક્ટ લાગી રહી છે.
Published at : 31 Mar 2022 08:20 AM (IST)
આગળ જુઓ




















