શોધખોળ કરો
Shriya Saran Pregnancy: શ્રિયા સરને આ માટે છુપાવી હતી પોતાની પ્રેગનન્સીની વાત, ખુદ કર્યો ખુલાસો
એક્ટ્રેસની હાલની ફિલ્મ દ્રશ્યમ 2ના દમદાર સફળતા બાદ લોકો શ્રિયા સરને વિશે વધુ જાણવાની કોશિશ કરી રહ્યાં છે
ફાઇલ તસવીર
1/10

Shriya Saran On Pregnancy: સાઉથ સિનેમાની સુપરસ્ટાર એક્ટ્રેસ બની ચૂકેલી શ્રિયા સરન હવે લાઇમલાઇટમાં આવી ચૂકી છે, એક્ટ્રેસની હાલની ફિલ્મ દ્રશ્યમ 2ના દમદાર સફળતા બાદ લોકો શ્રિયા સરને વિશે વધુ જાણવાની કોશિશ કરી રહ્યાં છે, પરંતુ આ બધાની વચ્ચે એક વાત સામે આવી છે, અને તે છે એક્ટ્રેસની પ્રેગનન્સી વિશે....
2/10

તાજેતરમાં જ એક્ટ્રેસ શ્રિયા સરને એક વાત કહી હતી કે, તે પ્રેગન્ટ થઇ ગઇ હતી, અને તેને પોતાની પ્રેગનન્સીની જાહેરાત પણ ન હતી કરી, એક્ટ્રેસે પોતાની પ્રેગનન્સી વિશે કેમ એનાઉન્સમેન્ટ ન હતુ કર્યુ, તે અંગે હવે ખુલાસો કરવામાં આવ્યો છે.
Published at : 14 Dec 2022 11:54 AM (IST)
આગળ જુઓ





















