શોધખોળ કરો
તારક મહેતાની... અંજલિ ભાભીથી લઇને બબિતા, ભીડે રિયલ લાઇફમાં છે આવા સ્ટાઇલિશ, જુઓ રિયલ લાઇફનો અંદાજ
Tarak Mehta Ka Ooltah Chashmah
1/6

મુંબઇઃ ટેલિવિઝન પર સૌથી લાંબી ચાલનારી સીરિયલ અને સૌથી પૉપ્યૂલર શૉમાં સામેલ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ના દરેક પાત્ર ખુબ ચર્ચિત છે. 2008થી ચાલી રહેલા આ શૉને લગભગ અત્યાર સુધી 3000થી પણ વધુ એપિસૉડ પ્રસારિત થઇ ચૂક્યા છે. શૉમાં જેઠાલાલથી લઇને બબિતા અને ભીડેથી લઇને અંજલિભાબી અને બાપુજી ખરેખરમાં રિયલ લાઇફમાં એકદમ સ્ટાઇલિશ છે. જુઓ શૉમા દરેક સ્ટારકાસ્ટનો રિયલ અંદાજ......
2/6

દિલીપ જોશી- શૉમાં મુંછોમાં દેખાતા દિલિપ જોશીની અસલ જિંદગીમાં મુંછો નથી. તે શૉમાં શરૂઆતી વર્ષોમાં જોડાયો હતો અને આટલા વર્ષો સુધી એક જ શૉમાં ટકીને તેને જેઠાલાલનુ પાત્ર જબરદસ્ત રીતે ભજીવી રહ્યાં છે. તેમને જબરદસ્ત પૉપ્યૂલારિટી પણ મેળવી છે.
Published at : 04 Jun 2021 01:12 PM (IST)
આગળ જુઓ





















