શોધખોળ કરો
Surbhi jyoti: અભિનેત્રી સુરભી જ્યોતિએ બ્લેક બિકિનીમાં બતાવ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો
Surbhi jyoti: અભિનેત્રી સુરભી જ્યોતિએ બ્લેક બિકિનીમાં બતાવ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો

સુરભી જ્યોતિ
1/7

ટીવીની નાગિન સુરભી જ્યોતિ તેના બોલ્ડ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે. અભિનેત્રીએ પોતાના વેકેશનની શાનદાર તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ બ્લેક બિકિનીમાં કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે.
2/7

સુરભીનો બિકિની અંદાજ સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.ફેન્સ પણ તેની આ બિકિની તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે.
3/7

સુરભીએ લાંબા સમયના બોયફ્રેન્ડ સુમિત સૂરી સાથે લગ્ન કર્યા છે. હાલમાં તે તેના પતિ સાથે વેકેશન એન્જોય કરી રહી છે. આ દિવસોમાં અભિનેત્રી માલદીવમાં હનીમૂન મનાવી રહી છે.માલદીવથી બોલ્ડ બિકિની તસવીરો શેર કરી છે.
4/7

તાજેતરમાં, અભિનેત્રીએ તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. બ્લેક બિકીની પહેરેલી સુરભીનું ટોન ફિગર ફોટોઝમાં સ્પષ્ટ દેખાય છે. અભિનેત્રી મેકઅપ વગર પણ વધુ સુંદર લાગી રહી છે.
5/7

બ્લેક બિકિની તસવીરો શેર કરી સુરભી જ્યોતિએ ઈન્સ્ટાગ્રામ પર આગ લગાવી છે. અભિનેત્રની હોટ તસવીરો પર ફેન્સ ફિદા થઈ ગયા છે.
6/7

સુરભી સિરિયલ કુબૂલ હૈ, નાગિન, ઈશ્કબાઝ, તન્હૈયાં અને કોઈ લૌટ કે આયા હૈ જેવા લોકપ્રિય ટીવી શો માટે જાણીતી છે. તેણે 27 ઓક્ટોબરે જિન કોર્બેટ ખાતે એક સમારોહમાં લગ્ન કર્યા.
7/7

આ લગ્નમાં તેના કેટલાક નજીકના મિત્રો હાજર રહ્યા હતા. આ પહેલા સુરભીએ તેના લગ્નનો એક વીડિયો શેર કર્યો હતો.
Published at : 10 Jan 2025 04:47 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
