શોધખોળ કરો
Anupama : જુઓ દરેક ઘરમાં જેની ચર્ચા થઇ રહી છે તે અનુપમાના કેટલાક સુંદર Photos

Anupama Rupali Ganguly Beautiful Photos
1/6

Anupama : અનુપમા બનીને ઘરે ઘરે લોકોના દિલમાં છવાઇ ગયેલી રૂપાલી ગાંગુલી ફરી એકવાર ચર્ચામાં આવી છે.
2/6

રૂપાલી ગાંગુલીએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી હતી, જેમાં તે સુંદર લાગી રહી છે.
3/6

આ તસવીરોમાં રૂપાલી ગાંગુલી સિમ્પલ સૂટમાં જ દેખાઇ રહી છે, પરંતુ તેની પ્રેમભરી સ્માઇલે સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધી છે.
4/6

રૂપાલી ગાંગુલી ગમે તે ડ્રેસ પહેરે ભલે પછી તે વેસ્ટર્ન હોય કે ઇન્ડિયન તેની તસવીરો સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવે છે.
5/6

રૂપાલી ગાંગુલીના ફેન્સ તેની એક ઝલક મેળવવા માટે ખુબ ઉતાવળા રહે છે.
6/6

રૂપાલી ગાંગુલી પણ પોતાના ફેન્સનુ હંમેશા એન્ટરેન્ટ કરવાનો કોઇ મોકો નથી છોડતી.
Published at : 01 Jul 2022 04:52 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આરોગ્ય
ક્રિકેટ
ખેતીવાડી
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
