શોધખોળ કરો
Avneet Kaurનો બિકીનીમાં જલવો, સ્ટનિંગ તસવીરો જોઇને ફેન્સ પણ થયા દિવાના, જુઓ........
ફાઇલ તસવીર
1/8

Avneet Kaur: અવનીત કૌરની ગણતરી હાલમાં ટીવીની પૉપ્યૂલર એક્ટ્રેસીસમાં થાય છે, તે નાની ઉંમરે લોકોની પહેલી પસંદ બની ચૂકી છે. અવનીત કૌરનો કિલર લૂક અને સિઝલિંગ અવતાર ફેન્સને દિવાના કરી રહ્યો છે.
2/8

તાજેતરમાં જ અવનીત કૌરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં અવનીત કૌર બ્લેક બિકીની પહેરીને દેખાઇ રહી છે.
Published at : 24 Jun 2022 10:42 AM (IST)
આગળ જુઓ




















