શોધખોળ કરો
Donal Bisht શિમરી સાડીમાં કાતિલ પોઝ આપતી જોવા મળી, કારમાં કરાવ્યું ફોટોશૂટ
Donal Bisht: ટીવી એક્ટ્રેસ ડોનલ બિષ્ટે કારમાં લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરોએ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહી છે.
ડોનલ બિષ્ટ
1/8

ટીવી એક્ટ્રેસ ડોનલ બિષ્ટે ઘણી સીરિયલ્સમાં કામ કર્યું છે. તે 'બિગ બોસ 15'માં પણ જોવા મળી હતી.
2/8

એટલું જ નહીં ડોનલ બિષ્ટ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. તે ઘણીવાર તેની ગ્લેમરસ તસવીરોને કારણે છવાયેલી રહે છે.
Published at : 04 Oct 2022 10:05 PM (IST)
Tags :
Donal Bishtઆગળ જુઓ





















