શોધખોળ કરો
બિગ બૉસ 15માં શમિતાથી લઇને ઉમર, મિસા સહિતના આ ટોચના સ્પર્ધકો નૉમિનેશનનો ખતરો, જુઓ તસવીરોમાં.........
Bigg_Boss_15
1/10

બિગ બૉસ - સલમાન ખાનના શૉ બિગ બૉસ 15નું પાંચમુ અઠવાડિયુ થઇ ચૂક્યુ છે. સોમવારે નૉમિનેશન ટાસ્ક થાય છે, આવામાં આવનારા એપિસૉડમાં આ સ્પર્ધકોને તમે નૉમિનેટ થતા જોઇ શકશો. મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો તેજસ્વી પ્રકાશ, કરણ કુન્દ્રા, વિશા કોટિયાન અને જય ભાનુશાળીને છોડીને દરેક કોઇ નૉમિનેટેડ થશે.
2/10

પ્રતિક સેહજપાલના દોસ્ત નિશાંત ભટ્ટનુ નામ પણ આ લિસ્ટમાં સામેલ થયુ છે. આવનારા દિવસોમાં નૉમિનેશનની ગાઝ નિશાંત પર પણ પડી શકે છે.
Published at : 02 Nov 2021 10:54 AM (IST)
આગળ જુઓ




















