શોધખોળ કરો
Pics: વિના બ્લાઉઝે સાડી પહેરીને આ એક્ટ્રેસે કરાવ્યુ બૉલ્ડ ફોટોશૂટ, જ્વેલરીની થઇ રહી છે ચર્ચા
Swastika_Mukherjee_
1/8

મુંબઇઃ એક્ટ્રેસ સ્વાસ્તિકા મુખર્જીને દરેક કોઇ જાણે છે. બંગાળી ફિલ્મોની સાથે સાથે તેને બૉલીવુડમાં પણ પોતાની સફળતાને માથે ચઢાવી છે. સ્વાસ્તિકા મુખર્જી પોતાની રિયલ લાઇફમાં એકદમ બૉલ્ડ અને ગ્લેમરસ છે. સોશ્યલ મીડિયામાં તે અવારનવાર પોતાના વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે. તેને હવે એક ખાસ તસવીરો શેર કરી છે, જેમાં તે ગ્રીન સાડીમાં જોરદાર લાગી રહી છે. ફેન્સને પણ આ તસવીરો ખુબ પસંદ આવી રહી છે.
2/8

સ્વાસ્તિકા મુખર્જીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના બૉલ્ડ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે. જે ફેન્સને દિવાના બનાવી રહી છે. આ તસવીરોમાં તે ગ્રીન સાડીમાં દેખાઇ રહી છે, જેમાં તે ખુબ સુંદર લાગી રહી છે.
Published at : 19 Aug 2021 11:05 AM (IST)
આગળ જુઓ





















