શોધખોળ કરો
Pics: 'પ્યાર કા પંચનામા' એક્ટ્રેસ Sonnalli Seygallએ મોનોકિનીમાં ફ્લૉન્ટ કરી પોતાની ટૉન્ડ બૉડી, તસવીરો વાયરલ
ફાઇલ તસવીર
1/8

Sonnalli Seygall: સોનાલી સહગલ બૉલીવુડ ફિલ્મોમાં એટલુ નામ નથી કમાઇ શકી, પરંતુ સોશ્યલ મીડિયા પર તેનો જલવો બરકરાર છે. એક્ટ્રેસે પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરીને ફેન્સને દિવાના બનાવી દીધા છે.
2/8

સોનાલી સહગલે (Sonnalli Seygall) સેક્સી બૉલ્ડ મોનોકિની પહેરીને પોતાની સ્ટનિંગ તસવીરો શેર કરીને સોશ્યલ મીડિયાનો પારો ચઢાવી દીધો હતો. આ તસવીરોમાં તેની ટૉન્ડ બૉડી જોવા મળી રહી છે.
Published at : 21 Jul 2022 11:39 AM (IST)
આગળ જુઓ





















