શોધખોળ કરો

દિવાળીમાં ફરી એકવાર ઉર્ફી જાવેદે બતાવ્યો હૉટ અંદાજ, પહેર્યો એવો ટૉપ કે બધા જોતા જ રહી ગયા, જુઓ તસવીરો...........

Urfi_Javed

1/8
Urfi Javed Latest Look: અભિનેત્રી ઉર્ફી જાવેદ ફરી એકવાર ચર્ચામાં છવાઇ ગઇ છે. ઉર્ફી જાવેદ તાજેતરમાં જ બેકલેસ ટૉપ પહેરીને સિટીમાં સ્પૉટ થઇ. આ દરમિયાન તેનો આ લૂક ખુબ વાયરલ થઇ રહ્યો છે.

2/8
ઉર્ફી જાવેદના આ બેકલેસ અંદાજ પર ઘરેથી બહાર નીકળતા જ દરેક કોઇની નજર તેના પર જ ચોંટી ગઇ હતી.

3/8
ઉલ્લેખનીય છે કે, ઉર્ફી જાવેદની ઉંમર હજુ માત્ર 25 વર્ષની જ છે, અને બહુ જ ઓછી ઉંમરમાં જ  તેને પોતાની ફેન્સ સેન્સને લઇને મોટી સ્ટાર બની ગઇ  છે.

4/8
ઉર્ફી જાવેદનો  એક એક લૂક ખુબ વાયરલ થાય છે. ઉલ્લેખનીય છે કે, ઉર્ફી જાવેદ સોશ્યલ મીડિયા પર પણ અવારનવાર આવા જ ડેરિંગ વાળા લૂકની તસવીરો ફેન્સની સાથે શેર કરતી રહે છે.

5/8
આવુ પહેલીવાર નથી બન્યુ જ્યારે આવા બેકલેસ અંદાજમાં ઉર્ફી જાવેદ દેખાઇ હોય, આ પહેલા પણ ઉર્ફી ઘણીનાર આવા ટૉપ પહેરીને સામે આવી ચૂકી છે.

6/8
તાજેતરમાં જ દિવાળીની તહેવારોમાં ઉર્ફી જાવેદએ સાડી પહેરીને પોતાનો દિલકશ અંદાજ ફેન્સની સાથે શેર કર્યો હતો.

7/8
લખનઉની રહેનારી ઉર્ફીએ તાજતરમાં જ પોતાના હૉમટાઉનમાં મીડિયા સાથે વાત કરતા ટ્રૉલિંગ સાથે જોડાયેલા મુદ્દા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. ઉર્ફી જાવેદ કહે છે કે,, મને ફેશન સારી લાગે છે, અને આજે જ્યારે હું આને અફોર્ડ કરી શકુ  છુ તો કેમ ફેશનને ફોલો ના કરુ?

8/8
ઉર્ફી જાવેદ
ઉર્ફી જાવેદ

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી

ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં

હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
Karwa Chauth 2024: જો તમે પહેલીવાર કરવા ચોથનું વ્રત કરી રહ્યા છો, તો જાણી લો નિયમો જાણો,ન કરો આ ભૂલ

Navratri 2024 Day 2: આસો નવરાત્રિનો આજે બીજો દિવસ, જાણો મા બ્રહ્મચારિણીની કથા, પૂજા અને મંત્ર

લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....

ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો

Embed widget