શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Himanshi Khurana Pic: તૂર્કીમાં ફરી રહી છે બિગ બોસ ફેમ હિમાંશી ખુરાના, શેર કર્યા ગ્લેમરસ ફોટો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/14/09535fb45441d8cd6073f9ae89cf76ce1657800812_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હિમાંશી ખુરાના
1/7
![પંજાબની સુંદરી હિમાંશી ખુરાનાને (Himanshi Khurana) કોઈ પરિચયની જરુર નથી. હિમાંશીએ ઈંડસ્ટ્રીમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/14/156005c5baf40ff51a327f1c34f2975bc0952.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પંજાબની સુંદરી હિમાંશી ખુરાનાને (Himanshi Khurana) કોઈ પરિચયની જરુર નથી. હિમાંશીએ ઈંડસ્ટ્રીમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે.
2/7
![પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હિમાંશી એક જાણીતું નામ છે. હિમાંશી ઘણી પંજાબી ફિલ્મો અને મ્યુઝિક આલ્બમમાં કામ કરી ચુકી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/14/d0096ec6c83575373e3a21d129ff8fefccf60.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હિમાંશી એક જાણીતું નામ છે. હિમાંશી ઘણી પંજાબી ફિલ્મો અને મ્યુઝિક આલ્બમમાં કામ કરી ચુકી છે.
3/7
![હિમાંશીએ ભલે મનોરંજનની દુનિયામાં પહેલાં જ નામ બનાવી લીધું હોય પરંતુ તેને દેશભરમાં ઓળખ બિગ બોસ 13 બાદ મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/14/799bad5a3b514f096e69bbc4a7896cd965d00.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હિમાંશીએ ભલે મનોરંજનની દુનિયામાં પહેલાં જ નામ બનાવી લીધું હોય પરંતુ તેને દેશભરમાં ઓળખ બિગ બોસ 13 બાદ મળી હતી.
4/7
![હાલના દિવસોમાં હિમાંશી તુર્કીના પ્રવાસે છે અને વેકેશન માણી રહી છે. આ દરમિયાન તેના ઈંસ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/14/18e2999891374a475d0687ca9f989d831d555.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલના દિવસોમાં હિમાંશી તુર્કીના પ્રવાસે છે અને વેકેશન માણી રહી છે. આ દરમિયાન તેના ઈંસ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે.
5/7
![હિમાંશી તેના બોયફ્રેન્ડ આસિમ રિયાઝ સાથે તુર્કીમાં ફરી રહી છે. 13 જુલાઈએ આસિમનો બર્થ ડે હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/14/8cda81fc7ad906927144235dda5fdf15d25eb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હિમાંશી તેના બોયફ્રેન્ડ આસિમ રિયાઝ સાથે તુર્કીમાં ફરી રહી છે. 13 જુલાઈએ આસિમનો બર્થ ડે હતો.
6/7
![હિમાંશી અને આસિમ બિગ બોસ 13માં જ મળ્યા હતા અને ત્યારથી રિલેશનશિપમાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/14/fe5df232cafa4c4e0f1a0294418e56603dddb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હિમાંશી અને આસિમ બિગ બોસ 13માં જ મળ્યા હતા અને ત્યારથી રિલેશનશિપમાં છે.
7/7
![બિગ બોસ 13 પછી બંને ઘણા સમય સુધી તેમના સંબંધને છુપાવી રહ્યા હતા અને એક સાથે ફોટો પણ શેર કરવાથી બચતા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/14/032b2cc936860b03048302d991c3498f6a258.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બિગ બોસ 13 પછી બંને ઘણા સમય સુધી તેમના સંબંધને છુપાવી રહ્યા હતા અને એક સાથે ફોટો પણ શેર કરવાથી બચતા હતા.
Published at : 14 Jul 2022 05:45 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
રાજકોટ
દેશ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)