શોધખોળ કરો
Jannat Zubair Pics: બ્લેક શાઈની ડ્રેસમાં જન્નત ઝુબૈરે આપ્યા ગ્લેમરસ પોઝ, ફોટો જોઈ ફિદા થયા ફેન્સ
જન્નત ઝુબૈરે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેણે ખૂબ જ ગ્લેમરસ તસવીરો શેર કરી છે.
જન્નત ઝુબૈર
1/8

પ્રખ્યાત ટીવી અભિનેત્રીમાં જન્નત ઝુબૈરનું નામ સામેલ છે. જન્નતે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ટીવીની દુનિયામાં પહેલું પગલું ભર્યું હતું. આ પછી અભિનેત્રી ઘણી ટીવી સિરિયલોમાં પણ જોવા મળી છે.
2/8

જન્નત ઝુબૈર હાલમાં જ રોહિત શેટ્ટીના શો ખતરોં કે ખિલાડી 12માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી. જન્નત શોની મોંઘી સ્પર્ધકોમાંથી એક રહી છે.
Published at : 21 Aug 2022 07:15 PM (IST)
Tags :
Jannat Zubairઆગળ જુઓ





















