શોધખોળ કરો
Jannat Zubair Pics: શાઈનિંગ વ્હાઈટ ડ્રેસમાં જન્નત ઝુબૈરે ફરી ચલાવ્યો હુશ્નનો જાદુ, ફોટો જોઈ ફેન્સ થયા દિવાના
જન્નત ઝુબૈરે સફેદ ડ્રેસમાં તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો અદભૂત ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે.

જન્નત ઝુબૈર
1/7

જાણીતી ટીવી એક્ટ્રેસમાં જન્નત ઝુબૈરનું નામ સામેલ છે. જન્નતે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ટીવીની દુનિયામાં પહેલું પગલું ભર્યું હતું. આ પછી જન્નત ઘણી ટીવી સિરિયલોમાં પણ જોવા મળી છે.
2/7

જન્નત ઝુબૈર હાલમાં જ રોહિત શેટ્ટીના શો ખતરોં કે ખિલાડી 12માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી.
3/7

જન્નત ઝુબૈરે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો ખૂબ જ ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે.
4/7

આ તસવીરોમાં જન્નત શાઈનિંગ વ્હાઈટ ડ્રેસ પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે.
5/7

જન્નત ઝુબૈર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તેની નવી તસવીરો શેર કરતી રહે છે.
6/7

જન્નતના ચાહકોની યાદી ઘણી લાંબી છે, તેથી જ તેના ઈન્સ્ટાગ્રામ પર 43.7 મિલિયન ફોલોઅર્સ છે.
7/7

તમને જણાવી દઈએ કે જન્નત ઝુબૈરે ચાઈલ્ડ આર્ટિસ્ટ ટીવી સીરિયલ 'ફૂલવા' થી ઘણી ખ્યાતિ મેળવી છે. આ પછી જન્નત રાની મુખર્જીની ફિલ્મ હિચકીમાં પણ જોવા મળી હતી.
Published at : 16 Aug 2022 06:48 PM (IST)
Tags :
Jannat Zubairઆગળ જુઓ
Advertisement