શોધખોળ કરો
કપિલ શર્માથી લઇને મોહિત રૈના સુધી, આ સ્ટાર્સ એક એપિસૉડની વસૂલે છે લાખોમાં તગડી ફી, જાણો ચાર્જ વિશે........
1/9

મુંબઇઃ બૉલીવુડની જેમ ટીવી ઇન્ડસ્ટ્રીના એક્ટરો પણ દર્શકોના દિલ પર રાજ કરે છે. ટીવી એક્ટરોને દેશના દરેક ખુણામાંથી પ્રેમ અને સન્માન મળે છે. જોકે તેમને પણ ખુદને સાબિત કરવા માટે કેટલાય પડકારોનો સામનો કરવો પડે છે, અને એક કલાકાર તરીકે ખુદને સેટ કરવા પડે છે. આજે અમે તમને આ રિપોર્ટમાં ટીવીની કેટલીક એવી હસ્તીઓ વિશે વાત કરી રહ્યાં છીએ જે એક એપિસૉડ માટે તગડી ફી વસૂલ કરે છે.
2/9

ટીવીનો જાણીતો ચહેરો દિવ્યાંકા ત્રિપાઠી તાજેતરમાં જ ખતરો કે ખિલાડી 11ની કન્ટેસ્ટન્ટ રહી છે. આ માટે તેને એક એપિસૉડના લગભગ 1 થી 1.5 લાખ રૂપિયા ચાર્જ કર્યો છે.
Published at : 20 Sep 2021 01:16 PM (IST)
આગળ જુઓ





















