શોધખોળ કરો

Bigg Boss 16: ‘ઉડારિયાં’ ફેમ પ્રિયંકા ચહર ચૌધરીનું વાસ્તવિક નામ શું છે? , 16 વર્ષની ઉંમરમાં નામ બદલી ઇન્ડસ્ટ્રીઝમાં કર્યું હતું ડેબ્યૂ

ટીવી અભિનેત્રી પ્રિયંકા ચહર ચૌધરી પણ 'બિગ બોસ 16' ની સ્પર્ધક છે.

Priyanka Chahar Choudhary

1/9
ટીવી અભિનેત્રી પ્રિયંકા ચહર ચૌધરી પણ 'બિગ બોસ 16' ની સ્પર્ધક છે.
ટીવી અભિનેત્રી પ્રિયંકા ચહર ચૌધરી પણ 'બિગ બોસ 16' ની સ્પર્ધક છે.
2/9
ટીવી એક્ટ્રેસ પ્રિયંકા ચહર ચૌધરી શો 'ઉડારિયાં' માટે જાણીતી છે.

3/9
13 ઓગસ્ટ 1996ના રોજ જન્મેલી પ્રિયંકા ચહરે ઇન્ડસ્ટ્રીમાં 10 વર્ષ પૂરા કર્યા છે. 26 વર્ષની અભિનેત્રીએ 16 વર્ષની ઉંમરે મ્યુઝિક વીડિયો દ્વારા ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો.આ શોમાં તેણે તેજો કૌરના પાત્રથી લોકપ્રિયતા મેળવી હતી. તેને સલમાન ખાનના વિવાદાસ્પદ શો 'બિગ બોસ 16'માંથી ઓફર મળી હતી.

4/9
13 ઓગસ્ટ 1996ના રોજ જન્મેલી પ્રિયંકા ચહરે ઇન્ડસ્ટ્રીમાં 10 વર્ષ પૂરા કર્યા છે. 26 વર્ષની અભિનેત્રીએ 16 વર્ષની ઉંમરે મ્યુઝિક વીડિયો દ્વારા ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો.

5/9
પ્રિયંકા ચહરનો જન્મ રાજસ્થાની શ્રીમંત પરિવારમાં થયો હતો. કહેવાય છે કે ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલા તેણે ન્યુમેરોલોજીસ્ટના કહેવા પર પોતાનું નામ બદલીને પ્રિયંકા ચહર ચૌધરી રાખ્યું હતું. તેનું સાચું નામ પરી ચૌધરી છે.

6/9
તેણે માત્ર 16 વર્ષની ઉંમરે મોડલિંગથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારબાદ 2018માં તેને ટીવી શો 'ગઠબંધન'થી પહેલો બ્રેક મળ્યો હતો.

7/9
તે 'યે હૈ ચાહતેં' અને 'ઉડારિયાં'માં પણ જોવા મળી છે. એટલું જ નહીં, અભિનેત્રીએ 'પેન્ડિંગ લવ', 'કેન્ડી ટ્વિસ્ટ' જેવી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે પંજાબી ઈન્ડસ્ટ્રીમાં પણ સક્રિય છે.

8/9
હાલમાં જ પ્રિયંકા ચહર 'ઉડારિયાં'માં જોવા મળી હતી. બાદમાં તેણીએ શો છોડી દીધો કારણ કે તે નાની ઉંમરે માતાની ભૂમિકા ભજવવા માંગતી ન હતી. જોકે, તે આ સિરિયલથી લોકપ્રિય બની હતી.

9/9
સોશિયલ મીડિયા પર પણ પ્રિયંકા અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરોને લઈને ચર્ચામાં રહે છે.

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર

Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?

Embed widget