શોધખોળ કરો

બે વખત ડિવોર્સ લેનાર સાથે લગ્ન કરવાને લઇને ટ્રોલ થઇ હતી એક્ટ્રેસ, નેહાએ ટ્રોલર્સને કહ્યુ- 'હું પોતે વર્જિન નથી''

Nehha Pendse: લોકપ્રિય ટીવી શો 'ભાબીજી ઘર પર હૈ'માં જોવા મળેલી નેહા પેંડસેએ 36 વર્ષની ઉંમરમાં લગ્ન કરી લીધા હતા. નેહા સાથે લગ્ન કરતા પહેલા બિઝનેસમેન શાર્દુલ સિંહ બિયાસે બે વખત લગ્ન કર્યા હતા.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/8

2/8
નેહા પેંડસે ટીવી શો 'ભાબીજી ઘર પર હૈં'થી ઘણી ચર્ચામાં રહી હતી. અભિનેત્રી બિગ બોસ સીઝન 12માં પણ જોવા મળી હતી. નેહા ટીવી શો May I Come In Madam? જાણીતી બની હતી. નેહા તેના અંગત જીવનને લઈને પણ ઘણી ટ્રોલ થઈ છે.

3/8
હાલમાં જ નેહાએ ટ્રોલ્સને જવાબ આપતા કહ્યું હતું કે શાર્દુલના છૂટાછેડાની વાત લોકો શા માટે કરી રહ્યા છે? એવું નથી કે હું વર્જિન છું. એકબીજાના ઈતિહાસને જાણીને અમે ખુલ્લા દિલે સાથે આવવાનું નક્કી કર્યું છે. નેહા સાથે લગ્ન પહેલા જ શાર્દુલને બે બાળકો હતા.

4/8
નેહાએ કહ્યું કે શાર્દુલ પહેલાથી જ પરિણીત છે તે હકીકત છૂપાવવાનો તેણીનો ઈરાદો ક્યારેય નહોતો. શાર્દુલ અને મેં એકબીજાના ભૂતકાળને દિલથી સ્વીકાર્યા છે, તેથી તેના વિશે વાત કરવામાં કોઈ ડર નથી.

5/8
અભિનેત્રીએ કહ્યું હતું કે  'મેં આ પહેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું, અમારા સંબંધોના શરૂઆતના મહિનાઓમાં અમે ભાગ્યે જ રોમેન્ટિક વાતચીત કરી હતી, ઘણી બધી વસ્તુઓ થઈ હતી, અમે બંને અમારા સંબંધોને લઈને સાવચેત છીએ'.

6/8
નોંધનીય છે કે નેહા શાર્દુલની પહેલી પત્ની અને તેના બે બાળકોને મળી છે અને હકીકતમાં તે તેની મોટી દીકરી સાથે સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ છે.
નોંધનીય છે કે નેહા શાર્દુલની પહેલી પત્ની અને તેના બે બાળકોને મળી છે અને હકીકતમાં તે તેની મોટી દીકરી સાથે સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ છે. "તેમના પ્રથમ લગ્ન લગભગ 10 વર્ષ પહેલા ખત્મ થયા હતા અને તેના બીજા લગ્ન પાંચ વર્ષ પહેલા ખત્મ થયા હતા
7/8
નેહા પેંડસેએ ટ્રોલર્સને જવાબ આપતા કહ્યું હતું કે, શાર્દુલના છૂટાછેડા અંગે લોકો શા માટે સવાલો પૂછે છે? હું પણ વર્જિન નથી.

8/8
નેહા પેંડસે પણ ફિલ્મોમાં જોવા મળી છે. તેણે 1999માં ‘પ્યાર કોઈ ખેલ નહીં’, ‘દાગઃ ધ ફાયર’ જેવી ફિલ્મોથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. એટલું જ નહીં નેહા પેંડસે ફિલ્મ ‘દેવદાસ’માં પણ જોવા મળી છે.

ટેલીવિઝન ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 

કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા

PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ

UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

ABP Premium

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?

Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ

CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર

Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો

Embed widget