શોધખોળ કરો

Nia Sharma Net Worth: એક એપિસોડ માટે લાખો રુપિયા લે છે આ ગ્લેમરસ ગર્લ, નેટવર્થ જાણી ચોંકી જશો

નિયા શર્મા

1/8
Nia Sharma Birthday Special: નિયા શર્માનું નામ ટીવીની ટોચની અભિનેત્રીઓમાં સામેલ છે. આજે અભિનેત્રી માત્ર તેના અભિનયથી જ નહીં પરંતુ તેના લૂકથી પણ લોકોને દિવાના બનાવે છે. આવતીકાલે એટલે કે 17 સપ્ટેમ્બરે નિયા તેનો 34મો જન્મદિવસ સેલિબ્રેટ કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં અમે તમને તેમની લક્ઝરી લાઈફનો પરિચય કરાવી રહ્યા છીએ.

2/8
નિયા શર્મા પોતાના કામની સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. જ્યાં દરરોજ એક્ટ્રેસ પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી શોમાં ધૂમ મચાવે છે.

3/8
નિયા 14 વર્ષથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. તાજેતરમાં અભિનેત્રી તેની ઉજવણી કરતી જોવા મળી હતી.

4/8
અભિનેત્રીએ વર્ષ 2010માં 'કાલી - એક અગ્નિપરીક્ષા'થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ તેને સાચી ઓળખ ‘એક હજારોં મેં મેરી બેહના હૈ’ થી મળી. આ પછી અભિનેત્રીએ ક્યારેય પાછું વળીને જોયું નથી અને ઘણા હિટ શોમાં કામ કર્યું છે.

5/8
આ જ કારણ છે કે આજે આ અભિનેત્રી પોતાના દમ પર કરોડો રૂપિયાની માલકીન બની ગઈ છે. નેટવર્થની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર નિયા શર્મા લગભગ 59 કરોડ રૂપિયાની માલકીન છે.

6/8
તમને જણાવી દઈએ કે નિયા ટીવી શોમાંથી દર મહિને 30 લાખ રૂપિયાની કમાણી કરે છે. આ સિવાય તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ, મ્યુઝિક વીડિયો, ટીવી એડથી પણ લાખોની કમાણી કરે છે.

7/8
કાર કલેક્શનની વાત કરીએ તો નિયા પાસે ઓડી Q7, Volvo XC90, Audi A4 જેવી ઘણી મોંઘી કાર છે.

8/8
તમને જણાવી દઈએ કે આ દિવસોમાં નિયા શર્મા ટીવી શો 'લાફ્ટર શો'માં જોવા મળી રહી છે. જેમાં તેને ખૂબ પસંદ કરવામાં આવે છે.

ટેલીવિઝન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી

Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

Embed widget