શોધખોળ કરો
ગોવામાં વેકેશન માણી રહી છે Nia Sharma, બ્લેક બ્રાલેટ-સ્કર્ટમાં કરાવ્યું ફોટોશૂટ
1/7
![મુંબઇઃ ટીવીની સુંદર એક્ટ્રેસમાં સામેલ નિયા શર્મા ગોવામાં વેકેશન માણી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મુંબઇઃ ટીવીની સુંદર એક્ટ્રેસમાં સામેલ નિયા શર્મા ગોવામાં વેકેશન માણી રહી છે.
2/7
![અભિનેત્રીએ ગોવા વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અભિનેત્રીએ ગોવા વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે.
3/7
![તસવીરોમાં નિયા દરિયાની વચ્ચે યાટ પર આરામ કરી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તસવીરોમાં નિયા દરિયાની વચ્ચે યાટ પર આરામ કરી રહી છે.
4/7
![નિયાના આ બોલ્ડ ફોટોઝને અત્યાર સુધીમાં લાખો લોકોએ લાઈક કર્યું છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
નિયાના આ બોલ્ડ ફોટોઝને અત્યાર સુધીમાં લાખો લોકોએ લાઈક કર્યું છે.
5/7
![નિયા શર્માની આ નવી તસવીરો ખરેખર ખૂબ જ આકર્ષક છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/03/8cda81fc7ad906927144235dda5fdf15db31e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નિયા શર્માની આ નવી તસવીરો ખરેખર ખૂબ જ આકર્ષક છે.
6/7
![નિયા શર્મા પોતાની માતાની જન્મદિવસની ઉજવણી માટે ગોવા પહોંચી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/03/18e2999891374a475d0687ca9f989d8337574.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નિયા શર્મા પોતાની માતાની જન્મદિવસની ઉજવણી માટે ગોવા પહોંચી છે.
7/7
![તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/03/032b2cc936860b03048302d991c3498f2b7e8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 03 Mar 2022 10:08 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)