શોધખોળ કરો
Pakistani Tv Shows: પાકિસ્તાની ટીવી સીરિયલો પણ OTT પર મચાવે છે ધૂમ, જુઓ આ બેસ્ટ 5 શૉ........
ફાઇલ તસવીર
1/6

Pakistani Tv Shows: આજકાલ ભારતીયીયોમાં પાકિસ્ત્તાની ટીવી ડ્રામા જોવાનો ખુબ ક્રેઝ વધી ગયો છે. કોઇને તે સીરીયલોની કહાની પસંદ આવે છે, તો કોઇને ત્યાંના સ્ટાર્સ, કુલ મળીને જોઇએ તો ભારતમાં પણ કેટલાય લોકો પાકિસ્તાની સીરિયલનોની ભરપુર મજા લઇ રહ્યાં છે. જો તમે પણ પાકિસ્તાની ડ્રામોનો જેવા માંગતા હોય તો આજે અમે અહીં તમને એવા પાંચ બેસ્ટ શૉ બતાવી રહ્યાં છીએ, જે પાકિસ્તાની છે, અને પાકિસ્તાનમાં ખુબ લોકપ્રિય છે. જાણો.......
2/6

હમસફર - અમારા લિસ્ટમાં પહેલા નંબર પર છે ‘હમસફર’ (Humsafar). આ પાકિસ્તાનીને બેસ્ટ ડ્રામા છે, જેનો ઇન્ડિયામાં પણ ખુબ ક્રેઝ છે, તમે આને નેટફ્લિક્સ દ્વારા જોઇ શકો છો. આમાં લીડ એક્ટરમાં ફવાદ ખાન અને માહિરા ખાન છે. બન્નેની રોમેન્ટિક લોકોને ખુબ પસંદ આવી રહી છે.
Published at : 17 Jun 2022 02:35 PM (IST)
આગળ જુઓ





















