શોધખોળ કરો
Mouni Roy Photos: ક્યા અદા ક્યા જલવે તેરે....... લગ્ન બાદ મૌની રૉયને સિઝલિંક લૂક વાયરલ
Mouni_Roy_04
1/8

Mouni Roy Instagram: બૉલીવુડ એક્ટ્રેસ મૌની રૉય (Mouni Roy) 27 જાન્યુઆરીએ લૉન્ગ ટર્મ બૉયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર (Suraj Nambiar)ની સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગઇ. હાલમૌની રૉય (Mouni Roy Married Life) પોતાની મેરિડ લાઇફ એન્જૉય કરી રહી છે.
2/8

મૌની રૉયે તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં તે એકદમ સ્ટનિંગ અને ગ્લેમરસ લૂકમાં દેખાઇ રહી છે.
Published at : 04 Feb 2022 03:34 PM (IST)
આગળ જુઓ





















