શોધખોળ કરો

Pics: પર્પલ લેધર લૂકમાં ‘બ્યૂટી ક્વીન’ હેલી શાહે બતાવી દિલકશ અદાઓ. તસવીરો પર ફેન્સ ફિદા.....

Helly Shah Photos: ટીવીની સ્ટાર એક્ટ્રેસ ગણાતી હેલી શાહ ફરી એકવાર ચર્ચામાં છે, આ વખતે તે પોતાના નવા ફોટોશૂટની તસવીરોને લઇને ફેન્સની વચ્ચે ચર્ચામાં આવી છે.

ફાઇલ તસવીર

1/9
Helly Shah Photos: ટીવીની સ્ટાર એક્ટ્રેસ ગણાતી હેલી શાહ ફરી એકવાર ચર્ચામાં છે, આ વખતે તે પોતાના નવા ફોટોશૂટની તસવીરોને લઇને ફેન્સની વચ્ચે ચર્ચામાં આવી છે. એક્ટ્રેસે પોતાની લેધર લૂકમાં લેટેસ્ટ તસવીરોથી સોશ્યલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે.

2/9
ટીવી સ્ટાર હેલી શાહ (Helly Shah) નાના પડદા પર તો પોતાનો જાદુ લાવી ચૂકી છે, હવે પોતાની જાદુ સોશ્યલ મીડિયા પર પણ ચલાવી રહી છે. એક્ટ્રેસ ખુબ જ એક્ટિવ છે.

3/9
હેલી શાહે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની શાનદાર તસવીરો શેર કરી છે, આમાં એક્ટ્રેસ લેધર લૂકમાં ગજબની અદાઓ બતાવી રહી છે.

4/9
હેલી શાહે સ્ટ્રેપલેસ લેધર ટૉપ પહેરેલો છે, સાથે પેન્ટ પણ લેધરનુ જ છે. તેને પોતાના લૂક્સને હૂપ્સથી કમ્પલિટ કર્યુ છે.

5/9
તસવીરોમાં દેખાય છે કે, એક્ટ્રેસ હેલી શાહે સામાન્ય સ્મૉકી આઇજ, ગ્લેમ મેકઅપ અને લાઇટ પર્પલ મેકઅપની સાથે મોટી ચોટલી બનાવીને એટ્રેક્ટિવ લૂક અપનાવ્યો છે.

6/9
હેલી શાહની આ તસવીરો પર ફેન્સ દિલ હારી ગયા છે, ફેન્સ તેની સુંદરતાની ખુબ પ્રસંશા કરી રહ્યાં છે, તસવીરો પર ઢગલાબંધ લાઇક્સ અને કૉમેન્ટ્સ આવી રહી છે. તસવીરોમાં હેલી શાહ ગૉર્ઝિયસ લાગી રહી છે.

7/9
ટીવીની મૉસ્ટ પૉપ્યૂલર એક્ટ્રેસીસમાં સામેલ હેલી શાહે (Helly Shah) બહુજ ઓછા સમયમાં ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવી લીધી છે. હેલી શાહે પોતાની એક્ટિંગનો જાદુ બિખેરવાની સાથે સાથે લોકોને પોતાની સુંદરતાના કાયલ પણ બનાવી દીધા છે. તેની સ્ટાઇલ સ્ટેટમેન્ટ કમાલની છે.

8/9
ઉલ્લેખનીય છે કે, ‘ઇશ્ક મે મરજાવાં 2’ ફેમ હેલી શાહ ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2021’ (Cannes Film Festival 2021) થી ડેબ્યૂ કરી ચૂકી છે. એટલુ જ નહીં હેલી શાહે ફિલ્મી દુનિયામાં પણ પોતાનો પગ મુકી દીધો છે. તેની ફિલ્મ ‘જિબાહ’ (Zibah)ને ઓસ્કાર માટે ક્વૉલિફાય કરવામાં આવી છે.

9/9
એક્ટ્રેસ હેલી શાહ
એક્ટ્રેસ હેલી શાહ

ટેલીવિઝન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું  મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું  મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

Embed widget