શોધખોળ કરો
Pooja Gor Pics: જુઓ કેટલી બદલાઈ ગઈ 'પ્રતિજ્ઞા' ફેમ પૂજા ગૌર, જુઓ બિકીની ફોટોમાં કાતિલ અંદાજ
Pooja Gor Photos: ટીવી એક્ટ્રેસ પૂજા ગૌરે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો લેટેસ્ટ ફોટો શેર કર્યા છે, જેમાં તેનો બિકીની અવતાર જોવા મળી રહ્યો છે.
પૂજા ગૌર
1/8

ટીવીની જાણીતી અભિનેત્રી પૂજા ગૌરનું નામ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. પૂજાએ પોતાના શાનદાર અભિનયથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે.
2/8

પૂજા ગૌરે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો ખૂબ જ ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે.
Published at : 10 Oct 2022 07:16 PM (IST)
આગળ જુઓ





















