શોધખોળ કરો
Taarak Mehtaની 'રીટા રિપોર્ટર'એ સાડીમાં બતાવ્યો સિઝલિંગ અવતાર, તમે પણ જુઓ ગ્લેમરસ લૂક.......
Priya Ahuja Photo: ટીવીની જાણીતી એક્ટ્રેસ પ્રિયા આહૂજાને ઘરે ઘરે ઓળખ બનાવી લીધી છે, ટીવી ફેમસ સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પ્રિયા આહૂજાને દરેકે નીહાળી છે,
ફાઇલ તસવીર
1/9

Priya Ahuja Photo: ટીવીની જાણીતી એક્ટ્રેસ પ્રિયા આહૂજાને ઘરે ઘરે ઓળખ બનાવી લીધી છે, ટીવી ફેમસ સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પ્રિયા આહૂજાને દરેકે નીહાળી છે, હવે તેના પોતાના સિઝલિંગ લૂકને ફેન્સ સાથે શેર કર્યો છે.
2/9

તારક મહેતામાં પ્રિયા આહૂજા એક ખાસ રિપોર્ટરના રૉલમાં દેખાઇ રહી છે. ટીવીની લોકપ્રિય સીરિયલ તારક મહેતામાં પ્રિયા આહૂજા એક ટીવી રિપોર્ટર એટલે કે રિટા રિપોર્ટરનુ પાત્ર ભજવી રહી છે.
Published at : 01 Sep 2022 12:22 PM (IST)
આગળ જુઓ





















