શોધખોળ કરો
Shraddha Arya Photos: શ્રદ્ધા આર્યાએ પહેર્યો ડીપ નેકલાઇન ડ્રેસ, ફેન્સ થયા ફિદા
1
1/9

Shraddha Arya Instagram: ‘કુંડલી ભાગ્ય’ ફેમ શ્રધ્ધા આર્યાએ તાજેતરમાં જ લગ્ન કર્યા છે. તેણે લગ્ન પછી પ્રથમવ વેલેન્ટાઇન-ડે ઉજવ્યો હતો. આ દરમિયાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
2/9

શ્રદ્ધા આર્યાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે પિંક ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.
Published at : 16 Feb 2022 10:19 PM (IST)
આગળ જુઓ





















