શોધખોળ કરો
'તારક મહેતા'ની બબિતાએ ખરીદ્યો 3 કરોડનો ફ્લેટ, અંદરની તસવીરો જોઇને તમે પણ રહી જશો દંગ, જુઓ..........
Munmun_Datta_14
1/8

મુંબઇઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની એક્ટ્રેસ મુમુનમુન દત્તા હાલમાં ખુબ ચર્ચામાં છે, તેને તાજેતરમાં જ નવુ આલિશાન ઘર ખરીદ્યુ છે અને દિવાળી પણ આ નવા ઘરમાં સેલિબ્રેટ કરી હતી. હવે બબિતા ઉર્ફે મુનમુન દત્તાએ પોતાના નવા ઘરની સોશ્યલ મીડિયા પર ફેન્સને શેર કરાવી છે.
2/8

મનાઇ રહ્યું છે કે મુનમુન દત્તાનુ આલિશાન ફૂલી ફર્નિશ્ડ ઘરની કિંમત અઢીથી ત્રણ કરોડની વચ્ચે છે.
Published at : 08 Dec 2021 11:24 AM (IST)
આગળ જુઓ





















