શોધખોળ કરો
Photos: ટ્રેડિશનલ લૂકમાં Priya Ahuja લાગે છે એકદમ સુંદર, સેક્સી અદાઓથી વર્તાવ્યો કેર
Priya Ahuja Photos: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રિટા રિપોર્ટરની ભૂમિકા નિભાવીને લોકોના દિલમાં જગ્યા બનાવી ચૂકેલી એક્ટ્રેસ પ્રિયા આહૂજા ફરીથી ચર્ચામાં છે.
![Priya Ahuja Photos: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રિટા રિપોર્ટરની ભૂમિકા નિભાવીને લોકોના દિલમાં જગ્યા બનાવી ચૂકેલી એક્ટ્રેસ પ્રિયા આહૂજા ફરીથી ચર્ચામાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/3db953759eab02cc15d5929c4d3e18f7166426328821777_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/9
![Priya Ahuja Photos: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રિટા રિપોર્ટરની ભૂમિકા નિભાવીને લોકોના દિલમાં જગ્યા બનાવી ચૂકેલી એક્ટ્રેસ પ્રિયા આહૂજા ફરીથી ચર્ચામાં છે. આ વખતે તે પોતાના નવા લૂકના કારણે આકર્ષણનુ કેન્દ્ર બની છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/26f7d332b2b455fa874f2263c5ab93aa5a275.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Priya Ahuja Photos: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રિટા રિપોર્ટરની ભૂમિકા નિભાવીને લોકોના દિલમાં જગ્યા બનાવી ચૂકેલી એક્ટ્રેસ પ્રિયા આહૂજા ફરીથી ચર્ચામાં છે. આ વખતે તે પોતાના નવા લૂકના કારણે આકર્ષણનુ કેન્દ્ર બની છે.
2/9
![પ્રિયા આહૂજાને તારક મહેતા શૉથી ખુબ પૉપ્યૂલારિટી મળી હતી. માત્ર શૉ જ નહીં પરંતુ તે દરેક કેરેક્ટરમાં પોતાની એક અલગ છાપ બનાવે છે. તેણે શૉમાં રિટા રિપોર્ટર તરીકે પોતાની ઓળખ બનાવી લીધી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/6dab59f27790ceb6d5cbfd5cdf882fa9278f0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રિયા આહૂજાને તારક મહેતા શૉથી ખુબ પૉપ્યૂલારિટી મળી હતી. માત્ર શૉ જ નહીં પરંતુ તે દરેક કેરેક્ટરમાં પોતાની એક અલગ છાપ બનાવે છે. તેણે શૉમાં રિટા રિપોર્ટર તરીકે પોતાની ઓળખ બનાવી લીધી છે.
3/9
![પ્રિયા આહૂજાનો શૉમાં રિટા રિપોર્ટર તરીકેનો રૉલ એકદમ નાનો છે, પરંતુ ખુબ મજાનો છે. પ્રિયા આહૂજાનું સોશ્યલ મીડિયા પર ખુબ લાંબુ ફેન ફોલોઇંગ છે. તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં પ્રિયા ટ્રેડિશનલ લૂકમાં ખુબ હૉટ એન્ડ બૉલ્ડ લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/aa565469fe5a859121270d306b6a7851e24c7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રિયા આહૂજાનો શૉમાં રિટા રિપોર્ટર તરીકેનો રૉલ એકદમ નાનો છે, પરંતુ ખુબ મજાનો છે. પ્રિયા આહૂજાનું સોશ્યલ મીડિયા પર ખુબ લાંબુ ફેન ફોલોઇંગ છે. તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં પ્રિયા ટ્રેડિશનલ લૂકમાં ખુબ હૉટ એન્ડ બૉલ્ડ લાગી રહી છે.
4/9
![પ્રિયા આહૂજા આમ તો તારક મહેતા સીરિયલમાં વધુ સમય સુધી કામ નથી કર્યુ, છતાં પણ લોકો તેને ખુબ ચાહે છે. પ્રિયા આહૂજાએ ફેન્સના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. પ્રિયા આહૂજા છેલ્લા ઘણા સમયથી શૉમાં નથી દેખાઇ રહી, પરંતુ તેનો ક્રેઝ લોકોને આજે પણ દિવાના બનાવી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/064c379b81804a7e856239e071e799a772901.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રિયા આહૂજા આમ તો તારક મહેતા સીરિયલમાં વધુ સમય સુધી કામ નથી કર્યુ, છતાં પણ લોકો તેને ખુબ ચાહે છે. પ્રિયા આહૂજાએ ફેન્સના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. પ્રિયા આહૂજા છેલ્લા ઘણા સમયથી શૉમાં નથી દેખાઇ રહી, પરંતુ તેનો ક્રેઝ લોકોને આજે પણ દિવાના બનાવી રહ્યો છે.
5/9
![પ્રિયા આહૂજાના ઇન્સ્ટાગ્રામ પર જો નજર કરશો તો, ખબર પડશે તે રિયલ લાઇફમાં કેટલી બૉલ્ડ છે, તેની સિઝલિંગ તસવીરો આમાં જોવા મળશે. પ્રિયા આહૂજા દરેક આઉટફિટમાં કમાલની લાગે છે, ભલે પછી તે ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/5e6fc7d432a4c34a5a45f4188ecbfc749231c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રિયા આહૂજાના ઇન્સ્ટાગ્રામ પર જો નજર કરશો તો, ખબર પડશે તે રિયલ લાઇફમાં કેટલી બૉલ્ડ છે, તેની સિઝલિંગ તસવીરો આમાં જોવા મળશે. પ્રિયા આહૂજા દરેક આઉટફિટમાં કમાલની લાગે છે, ભલે પછી તે ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન.
6/9
![પ્રિયા આહૂજા ફિટનેસ ફ્રિક છે, આ જ કારણે તે એક બાળકની માં બન્યા બાદ પણ એકદમ ફિટ છે. એક્ટ્રેસની તસવીરો પર ફેન્સ ફિદા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/6281b6489bef0d107dc6e172b9a53b745aaf1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રિયા આહૂજા ફિટનેસ ફ્રિક છે, આ જ કારણે તે એક બાળકની માં બન્યા બાદ પણ એકદમ ફિટ છે. એક્ટ્રેસની તસવીરો પર ફેન્સ ફિદા છે.
7/9
![પ્રિયા આહૂજા રિયલ લાઇફમાં ખુબ સ્ટાઇલિશ અને સેક્સી લૂક વાળી છે, તે ગ્લેમરના મામલામાં મોટી મોટી બૉલીવુડ હીરોઇનોને પણ ટક્કર આપે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/1532d5850e1445b8d9a97de8dac10f3b052d2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રિયા આહૂજા રિયલ લાઇફમાં ખુબ સ્ટાઇલિશ અને સેક્સી લૂક વાળી છે, તે ગ્લેમરના મામલામાં મોટી મોટી બૉલીવુડ હીરોઇનોને પણ ટક્કર આપે છે.
8/9
![પ્રિયા આહૂજા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/8fd2633cbb37e957f0de6193f2013e897b4de.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રિયા આહૂજા
9/9
![પ્રિયા આહૂજા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/fc52c91feb70f683e6f950f7650385359ab51.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રિયા આહૂજા
Published at : 27 Sep 2022 12:52 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)