શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Taarak Mehta Ka Ooltah Chashmah: પત્ની સાથે રોમેન્ટિક થયા ડિરેક્ટર માલવ, લિપ લોક તસવીરો વાયરલ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/01/863b9eaaeb809c949e52c11fd41dfca3_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પત્ની સાથે માલવ
1/6
!['તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ડિરેક્ટર માલવ રાજદાની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તે તેની પત્ની પ્રિયા આહુજાને લિપલોક કરતા જોવા મળી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/01/2de40e0d504f583cda7465979f958a98281d1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ડિરેક્ટર માલવ રાજદાની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તે તેની પત્ની પ્રિયા આહુજાને લિપલોક કરતા જોવા મળી રહ્યા છે.
2/6
![માલવે આ રોમેન્ટિક તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે તેમની પત્ની સાથે સ્વિમિંગ પૂલમાં એન્જોય કરી રહ્યા છે. આ તસવીરો અબુ ધાબીની છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/01/f99687dd719c4e8bc6a39e946c3d9ef77578d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માલવે આ રોમેન્ટિક તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે તેમની પત્ની સાથે સ્વિમિંગ પૂલમાં એન્જોય કરી રહ્યા છે. આ તસવીરો અબુ ધાબીની છે.
3/6
![માલવની પત્ની પ્રિયા પણ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જોવા મળે છે. પ્રિયા આ શોમાં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવતી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/01/3fb5ed13afe8714a7e5d13ee506003dde2120.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માલવની પત્ની પ્રિયા પણ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જોવા મળે છે. પ્રિયા આ શોમાં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવતી જોવા મળે છે.
4/6
![ઉલ્લેખનીય છે કે માલવ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેની પત્ની અને પુત્ર સાથેની તસવીરો શેર કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/01/ae566253288191ce5d879e51dae1d8c31193f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે માલવ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેની પત્ની અને પુત્ર સાથેની તસવીરો શેર કરે છે.
5/6
![નોંધનીય છે કે માલવ હાલમાં આ શોનું નિર્દેશન કરી રહ્યો છે, જ્યારે પ્રિયા અત્યારે તારક મહેતાનો ભાગ નથી. પુત્રના જન્મ પછી પ્રિયાએ શોમાંથી બ્રેક લીધો છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/01/4efdd2f969559e8b1c92e99f32ded48ec7b1a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોંધનીય છે કે માલવ હાલમાં આ શોનું નિર્દેશન કરી રહ્યો છે, જ્યારે પ્રિયા અત્યારે તારક મહેતાનો ભાગ નથી. પુત્રના જન્મ પછી પ્રિયાએ શોમાંથી બ્રેક લીધો છે
6/6
![તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામમાંથી લેવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/01/f8c782011f6fae22b2c69fd45e034ee3a413d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામમાંથી લેવામાં આવી છે.
Published at : 01 Jul 2022 02:52 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)