શોધખોળ કરો
તેજસ્વી પ્રકાશે વ્હાઈટ લૂકમાં કેમેરા સામે આપ્યા કાતિલ પોઝ, જુઓ તસવીરો
તેજસ્વી પ્રકાશે વ્હાઈટ લૂકમાં કેમેરા સામે આપ્યા કાતિલ પોઝ, જુઓ તસવીરો
તેજસ્વી પ્રકાશ
1/8

Tejasswi Prakash Karan Kundrra Wedding: ફેમસ ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ આ દિવસોમાં તેના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા સાથેના લગ્નને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન અભિનેત્રી ખૂબ જ ગ્લેમરસ અવતારમાં જોવા મળી હતી. તેનો આ લુક સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.
2/8

તેજસ્વી પ્રકાશે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે.
Published at : 14 Sep 2024 02:29 PM (IST)
આગળ જુઓ





















