શોધખોળ કરો
Tejasswi Prakash Bold Look: ટીવીની 'નાગિને' ક્રોપ ટોપ સાથે પહેર્યું ટાઇટ મિની સ્કર્ટ, ફેન્સ થયા કાયલ
ટીવીની 'નાગિન' તેજસ્વી પ્રકાશની લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ તસવીરોમાં તેજસ્વીએ ગ્રે કલરનું ક્રોપ ટોપ સાથે મિની સ્કર્ટ પહેર્યું છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/9

ટીવીની 'નાગિન' તેજસ્વી પ્રકાશની લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ તસવીરોમાં તેજસ્વીએ ગ્રે કલરનું ક્રોપ ટોપ સાથે મિની સ્કર્ટ પહેર્યું છે.
2/9

આ તસવીરોમાં તેજસ્વી પ્રકાશ કેમેરાની સામે તેના હોટ લુક્સને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
Published at : 16 Feb 2023 02:21 PM (IST)
આગળ જુઓ