શોધખોળ કરો
પિંક આઉટફિટમાં Tejasswi Prakashએ કરાવ્યું ફોટોશૂટ
1/10

પિંક આઉટફિટમાં Tejasswi Prakashએ ફોટોશૂટ કરાવ્યું છે. બિગ બોસ 15ની ટ્રોફી જીત્યા બાદ તેજસ્વી પ્રકાશ સતત ચર્ચામાં છે.
2/10

નાગિન-6માં પણ તેજસ્વીની એક્ટિંગના લોકો વખાણ કરી રહ્યા છે.
3/10

શોના ચાહકો પણ તેની અને સિમ્બા નાગપાલની જોડીને ઘણો પ્રેમ આપી રહ્યા છે.
4/10

તેજસ્વી નાગીન 6 સાથે લોકોના દિલ જીતવામાં સફળ રહી છે.
5/10

iતેણે ચાહકોને સરપ્રાઈઝ આપતાં ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી છે.
6/10

ફોટોશૂટમાં તેજસ્વી ગુલાબી રંગના કો-ઓર્ડ સેટમાં જોવા મળે છે.
7/10

તેજસ્વી ગુલાબી આઉટફિટમાં ક્યૂટ અને સેક્સી પોઝ આપતી જોવા મળી હતી.
8/10

તેજસ્વીના ફોટોશૂટ પર બોયફ્રેન્ડ કરણ કુન્દ્રાએ કોમેન્ટ કરી હતી. તેજસ્વીના ફોટો પર ટિપ્પણી કરતાં કરણે લખ્યું હતું કે 'હું તને વધુ સારી રીતે ક્લિક કરું છું.'
9/10

તેજસ્વીના ફોટો પર ટિપ્પણી કરતાં કરણે લખ્યું હતું કે 'હું તને વધુ સારી રીતે ક્લિક કરું છું.'
10/10

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 25 Feb 2022 12:46 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
