શોધખોળ કરો
Nia Sharma Pics: નિયા શર્માએ પહેર્યા એવા કપડા કે ઈન્ટરનેટ પર ગરમીનો પારો થયો હાઈ
Nia Sharma Look : નિયા શર્માને ટીવીની સૌથી બોલ્ડ અને સુંદર અભિનેત્રી માનવામાં આવે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જ્યાં હાલમાં જ તેણે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
Nia Sharma
1/5

આ તસવીરો નિયા શર્માએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે ખૂબ જ સુંદર કપડાંમાં જોવા મળી રહી છે.
2/5

તસવીરોમાં નિયાએ સફેદ બ્રેલેટ સાથે બ્લેક પેન્ટ પહેર્યું હતું. અભિનેત્રીના આ લુક પરથી ફેન્સ તેમની નજર હટાવી નથી શકતા.
Published at : 28 Dec 2022 08:16 PM (IST)
આગળ જુઓ





















