શોધખોળ કરો
નાની-નાની ભૂમિકાથી લઇને ટીવીની જાણીતી એક્ટ્રેસ બનવા સુધીની સફર, આવી છે Tina Dattaની સફર
ટીવીની લોકપ્રિય પુત્રવધૂ ટીના દત્તા હાલમાં સલમાન ખાનના શો બિગ બોસ 16માં ધૂમ મચાવી રહી છે.

ટીના દત્તા
1/9

ટીવીની લોકપ્રિય પુત્રવધૂ ટીના દત્તા હાલમાં સલમાન ખાનના શો બિગ બોસ 16માં ધૂમ મચાવી રહી છે.
2/9

જો કે ટીના દત્તાને આ અઠવાડિયે ઘરમાંથી બહાર કાઢવા માટે નોમિનેટેડ કરવામાં આવી છે.
3/9

આજે ટીના દત્તા ઘરે-ઘરે લોકપ્રિય છે. જોકે તેણીને આ સ્થાન સુધી પહોંચવામાં ખૂબ મહેનત કરી છે
4/9

ટીનાએ બંગાળી સિનેમામાં પણ કામ કર્યું છે. તેની કારકિર્દીની શરૂઆતમાં અભિનેત્રીને ઘણી નાની ભૂમિકાઓ પણ કરવી પડી હતી. ટીના ફિલ્મોમાં પણ સહાયક પાત્રો ભજવતી જોવા મળી છે.
5/9

ટીના દત્તાએ માત્ર 5 વર્ષની ઉંમરે તેની અભિનય કારકિર્દી શરૂ કરી હતી. તે સિસ્ટર નિવેદિતા શોમાં પણ કામ કર્યું છે ટીનાએ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. ટીના બંગાળી ફિલ્મ 'પિતા માતા સંતાન'માં બાળ કલાકાર તરીકે જોવા મળી હતી. આ સિવાય તે અન્ય ઘણી બંગાળી ફિલ્મોમાં પણ જોવા મળી છે.
6/9

ટીનાએ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. ટીના બંગાળી ફિલ્મ 'પિતા માતા સંતાન'માં બાળ કલાકાર તરીકે જોવા મળી હતી. આ સિવાય તે અન્ય ઘણી બંગાળી ફિલ્મોમાં પણ જોવા મળી છે.
7/9

ટીના દત્તાએ ફિલ્મ 'પરિણીતા'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તે યંગ લલિતાના રોલમાં જોવા મળી હતી.
8/9

ટીના દત્તાએ સિરિયલ 'ઉતરન'માં કામ કરીને સૌથી વધુ લોકપ્રિયતા મેળવી હતી. આ શોમાં ઈચ્છાનું પાત્ર ભજવીને તે ઘરે-ઘરે લોકપ્રિય બની હતી.
9/9

ટીના દત્તા છેલ્લે ટીવી પર ડાયન શોમાં જોવા મળી હતી. ઈન્સ્ટાગ્રામ પર તેના 3 મિલિયન ફોલોઅર્સ છે.
Published at : 13 Oct 2022 01:49 PM (IST)
આગળ જુઓ
Advertisement