શોધખોળ કરો
Transformation: ટીવીની આ હૉટ એક્ટ્રેસે કર્યુ જોરદાર ટ્રાન્સફોર્મેશન, પહેલા કરતા આટલી બધી બદલાઇ ગઇ, ઓળખવી મુશ્કેલ, જુઓ તસવીરો......

Rashmi_Desai
1/9

મુંબઇઃ ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઇ આજકાલ ખુબ ચર્ચામાં છે. તેનુ નામ ટેલિવિઝનની ગણીગાંઠી હાઇએસ્ટ પેઇડ એક્ટ્રેસીસમાં આવે છે. રશ્મિ દેસાઇ બિગ બૉસમાં પણ દેખાઇ હતી. ભોજપુરી સિનેમાથી કેરિયરની શરૂઆત કરનારી એક્ટ્રેસ રશ્મિ દેસાઇ આજે ટૉપ પર પહોંચી ચૂકી છે, અને આની સાથે સાથે તેના લૂકમાં પણ ખાસો એવે ચેન્જ આવી ગયો છે. રશ્મિ દેસાઇ હવે પહેલા કરતા વધુ ફિટ અને સુંદર-ગ્લેમરસ લાગી રહી છે. ડેબ્યૂથી લઇને અત્યાર સુધીના તેનો બદલાયેલો લૂક લોકોને ચોંકાવી રહ્યો છે, જુઓ તેનુ કેવુ રહ્યું ટ્રાન્સફર્મેશન....
2/9

રશ્મિ દેસાઇએ રિયાલિટી શૉ બિગ બૉસ 13માં પણ દેખાઇ હતી, આ શૉમાં કન્ટેસ્ટન્ટ સિદ્વાર્થ શુક્લાની સાથે તેનો જોરદાર ઝઘડો પણ જોવા મળ્યો.
3/9

રશ્મિ દેસાઇ ભોજપુરી સિનેમાનુ મોટુ નામે છે, પરંતુ તેને ટીવી પર કલર્સના પૉપ્યૂલર શૉ ઉતરનથી ઓળખ મળી. આ સીરિયલમાં તેને તપસ્યાને નેગેટિવ રૉલ કર્યો હતો, આ શૉ ખુબ હિટ રહ્યો.
4/9

રશ્મિ દેસાઇએ વર્ષ 2012માં ઉતરન સીરિયલના કૉ-એક્ટર નદીંશ સંધુ સાથે લવ મેરેજ કરી લીધા હતા. પરંતુ આ લગ્ન વધુ ના ચાલ્યા. બન્ને વચ્ચે અણબન થઇ હતી.
5/9

ભોજપુરી સિનેમામાં શરૂઆત બાદ અત્યાર સુધી રશ્મિ દેસાઇ ખુબ બદલાઇ ચૂકી છે. તે હવે પહેલા કરતા વધુ ગ્લેમરસ અને હૉટ એન્ડ ફિટ લાગી રહી છે. તસવીરોમાં તમે જોઇ શકો છો તેને બદલાયેલો લૂક....
6/9

રશ્મિ દેસાઇના ટ્રાન્સફર્મેશને બધાને ખુબ ઇન્સ્પાયર અને મૉટીવેટ કર્યા છે. જુની તસવીરોની સરખામણીમાં તેને આજે ઓળખવી ખુબ મુશ્કેલ છે.
7/9

રશ્મિ દેસાઇનુ ટ્રાન્સફોર્મેશન હજુ પણ ખુબ ઇન્સ્પયાર અને મૉટિવેટ કરે છે. રશ્મિ દેસાઇના ફિચર્સ, કૉમ્પ્લેક્શનથી લઇને ફિગર તમામ લોકોથી ખુબ બદલાઇ ગયુ છે.
8/9

રશ્મિ દેસાઇ પરી હુ મે, શ્શ્શશ... ફિર કોઇ હૈ, કૉમેડી સર્કસ, જરા નચકે દિખા, ક્રાઇમ પેટ્રૉલ, ખતરો કે ખિલાડી, અધૂરી કહાની હમારી, ઇશ્ક કા રંગ સફેદ, નચ બલિએ, અને ઝલક દિખલા ઝામાં દેખાઇ ચૂકી છે.
9/9

તે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ પર કેટલીક તસવીરો શેર કરતી રહે છે, જેને લઇને ફેન્સ તેની ખુબ પ્રસંશા પણ કરે છે.
Published at : 04 Aug 2021 11:02 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
