શોધખોળ કરો
જ્યારે પ્રથમ વખત Kapil Sharmaએ જીત્યા હતા 10 લાખ રુપિયા, જાણો ક્યાં ખર્ચ કર્યું હતું આ ઈનામ
Kapil Sharma Won 10 Lakh Rupees: કપિલ શર્માએ એક શોમાં આ વિશે જણાવ્યું હતું કે જ્યારે તેને પહેલીવાર પ્રાઈઝ મની તરીકે 10 લાખ રૂપિયા મળ્યા તો તેણે તે પૈસાનું શું કર્યું.
કપિલ શર્મા
1/9

પોતાની કોમેડીથી લોકોના ચહેરા પર સ્મિત લાવનાર કપિલ શર્મા ઘણીવાર લાઈમલાઈટનો હિસ્સો રહે છે.
2/9

કપિલનો 'ધ કપિલ શર્મા શો' ખુબ લોકપ્રિય કોમેડી શો છે, જે દરેક ઘરમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે.
Published at : 27 Sep 2022 10:18 PM (IST)
આગળ જુઓ





















