શોધખોળ કરો

80 કરોડના આલીશાન બંગલામાં રહે છે થલપતિ વિજય, જમવામાં પસંદ છે આ ડિશ

અભિનેતા વિજય

1/6
તમિલ સિનેમાના સુપરસ્ટાર થલપતિ વિજયે રાજકારણમાં પ્રવેશ કરીને મોટી હલચલ મચાવી દીધી છે. તેમની પાર્ટી તમિલગા વેત્રી કષગમ (TVK) સાથેની તેમની પહેલી ચૂંટણીમાં વિજયે શાનદાર પ્રદર્શન કર્યું છે, તમિલનાડુમાં 106 બેઠકો જીતીને બધાને આશ્ચર્યચકિત કર્યા છે.

2/6
આ તેમની પહેલી ચૂંટણી છે, પરંતુ પરિણામો દર્શાવે છે કે વિજય હવે ફક્ત પડદા પર જ નહીં પરંતુ રાજકારણમાં પણ એક શક્તિશાળી ખેલાડી છે. થલપતિ વિજયે પોતાની શૈલીથી મજબૂત ફેન ફોલોઇંગ બનાવ્યું છે, પરંતુ વ્યક્તિગત જીવનમાં તે ખૂબ જ સરળ અને પરિવાર-પ્રેમી છે.

3/6
ખાવા-પીવાની વાત આવે ત્યારે થલપતિ વિજય ખૂબ જ સરળ છે. તેને મટન બિરયાની અને ફિશ ફ્રાય ખૂબ ગમે છે. તે ખાસ કરીને તેના વ્યક્તિગત રસોઇયા દ્વારા બનાવેલી બિરયાની પસંદ કરે છે. ઢાસા અને ઇડલી જેવા દક્ષિણ ભારતીય ખોરાક પણ તેની પ્રિય યાદીમાં છે.

4/6
50 વર્ષથી વધુ ઉંમર હોવા છતાં વિજય નોંધપાત્ર ફિટનેસ જાળવી રાખે છે. કાર્ડિયો અને નૃત્ય તેના ફિટનેસ રૂટિનનો ભાગ છે. આ જ કારણ છે કે તે હજુ પણ ખૂબ જ ઉર્જાવાન દેખાય છે.

5/6
Housivity  પર આપવામાં આવેલી માહિતી અનુસાર, થલપતી વિજય જે વૈભવી ઘરમાં રહે છે તેની કિંમત 70 થી 80  કરોડની વચ્ચે છે. અભિનેતાના ઘરમાં જીમથી લઈને સ્વિમિંગ પૂલ સુધીની અનેક સુવિધાઓ છે. ઘરમાં અંદરથી પરંપરાગત અને આધુનિક શૈલીઓનું મિશ્રણ છે, જે વિજયના વ્યક્તિત્વને સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરે છે.

6/6
અભિનેતા વિજયના નિવાસસ્થાનમાં અસંખ્ય પ્રીમિયમ સુવિધાઓનો સમાવેશ થાય છે. જે તેને ખરેખર ભવ્યતા અને વૈભવનો અનોખો અહેસાસ કરાવે છે. તેમના ઘરની દરેક નાનીથી મોટી વિગત તેઓએ જાતે પસંદ કરી કરી છે.

મનોરંજન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે,  DEOએ  કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે

બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે

Embed widget