શોધખોળ કરો
The Nun: કમજોર હ્રદય વાળા ના જુઓ 'નન' નો અસલી ચહેરો, રાત્રે તો શું દિવસે પણ નહીં સૂઇ શકો....
તમે 'ધ નન' નામની 'ચૂડેલ'થી સારી રીતે વાકેફ હશો. આ નામ વર્ષોથી દર્શકોને ડરાવે છે અને ફરી એકવાર આ 'ચૂડેલ' તમને નિંદ્રાહીન રાતો આપવા આવી રહી છે
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7

The Nun Real Images: આજકાલ લોકોના મોંઢા પર એક જ વાત સાંભળવા મળ છે નન, તમે 'ધ નન' નામની 'ચૂડેલ'થી સારી રીતે વાકેફ હશો. આ નામ વર્ષોથી દર્શકોને ડરાવે છે અને ફરી એકવાર આ 'ચૂડેલ' તમને નિંદ્રાહીન રાતો આપવા આવી રહી છે. નબળા હૃદયના લોકોએ 'નન'નો અસલી ચહેરો નહીં જોઇ શકો.
2/7

વર્ષોથી દર્શકોના દિલમાં ડર પેદા કરનારી આ 'નન' આવતીકાલે એટલે કે 7મી સપ્ટેમ્બરે ફરી સિનેમાઘરોમાં આવી રહી છે. હૉરર ફિલ્મોના શોખીન લોકોને આ ફિલ્મ ખૂબ ગમે છે. પરંતુ આ વખતે 'ધ નન' શાહરૂખ ખાનને ટક્કર આપવા જઈ રહી છે. હા, શાહરૂખ ખાનની જવાન પણ 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
Published at : 06 Sep 2023 02:55 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















