શોધખોળ કરો
એકતા કપૂર, જોન અબ્રાહમ સહિત આ સ્ટાર્સ તાજેતરમાં થયા છે કોરોનાથી સંક્રમિત, જુઓ કોણ કોણ છે લિસ્ટમાં
ફાઈલ તસવીર
1/6

દેશમાં કોરોનાનો ખતરો ફરી એકવાર વધવા લાગ્યો છે. સામાન્ય લોકોથી લઈને સેલેબ્સ સુધી દરેક જણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. બોલીવુડમાં એક પછી એક ઘણા સેલેબ્સ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે
2/6

બોલીવૂડ ફિલ્મ નિર્માતા એકતા કપૂર કોરોના પોઝિટીવ આવી છે. તેના સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવી લેવાનું જણાવી દેવામાં આવી છે. એકતા કપૂરને કોરોના આવતાં તમામ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે અને તેને મુંબઈ સ્થિત તેના ઘરમાં ક્વોરેન્ટાઇન કરાઈ છે.
Published at : 03 Jan 2022 05:51 PM (IST)
આગળ જુઓ




















