શોધખોળ કરો
TMKOC: દીપ્તી ડિટેક્ટીવે ફરી એકવાર પાથર્યા કામણ, એક્ટ્રેસનો બોલ્ડ અવતાર જોઇ ચોંકી જશો
Untitled_design_(90)
1/10

મુંબઈઃ લોકપ્રિય ટેલિવિઝન શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને કોઈ પરિચયની જરૂર નથી. 'TMKOC' એ ભારતીય ટેલિવિઝન પર સૌથી વધુ જોવાયેલા અને પ્રિય શોમાંનો એક છે. આ શોની લોકપ્રિયતા એટલી છે કે દરેક અભિનેતાએ તેમની પ્રતિભા અને અભિનયના કૌશલ્યના આધારે દર્શકોના દિલમાં પોતાનું સ્થાન જમાવી લીધું છે.
2/10

'બૂગી વૂગી', 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ 6' અને 'સ્પ્લિટ્સવિલા સીઝન 12' જેવા રિયાલિટી શોમાં કામ કર્યા પછી અભિનયમાં ઝંપલાવનાર આરાધના શર્માને ડિટેક્ટીવની ભૂમિકા ભજવી હતી. આ પછી એક્ટ્રેસ ખૂબ જ ચર્ચામાં આવી હતી.
Published at : 29 Jan 2022 01:50 PM (IST)
આગળ જુઓ




















