શોધખોળ કરો
Tridha Choudhry Photo : વેબ સિરીઝ 'આશ્રમ'ની એક્ટ્રેસ ત્રિધા ચૌધરીએ ઓરેન્જ મોનોકિનીમાં લગાવી આગ
Untitled_design_(100)
1/4

મુંબઈઃ વેબ સિરીઝ આશ્રમની એક્ટ્રેસ ત્રિધા ચૌધરીની ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાં ગણના થાય છે. તેણી તેના અદભૂત ચિત્રો અને વીડિયો માટે પણ જાણીતી છે. હવે, અભિનેત્રીએ તેની થ્રોબેક તસવીરો સાથે ઇન્ટરનેટ પર આગ લગાવી છે.
2/4

ઇન્સ્ટાગ્રામ પર ત્રિધાએ ઓરેન્જ મોનોકિનીમાં પોતાનો એક ફોટો શેર કર્યો. તેણીને તેના સ્વિમસૂટમાં બીચ પર પોઝ આપતી જોઈ શકાય છે
Published at : 03 Feb 2022 03:57 PM (IST)
આગળ જુઓ
ટ્રેન્ડિંગ સમાચાર





















