શોધખોળ કરો
ટીવી એક્ટ્રેસ આરતી પતિ સાથે થઇ રોમેન્ટિક, શેર કરી લિપલૉક તસવીર
Aarti Singh Dipak Chauhan Romantic Pics: લોકપ્રિય ટીવી અભિનેત્રી આરતી સિંહે ફ્રેન્ડશિપ ડેના અવસર પર તેના પતિ દીપક ચૌહાણ સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. જે હવે ઝડપથી વાયરલ થઈ રહી છે.
ફોટોઃ સોશિયલ મીડિયા
1/6

Aarti Singh Dipak Chauhan Romantic Pics: લોકપ્રિય ટીવી અભિનેત્રી આરતી સિંહે ફ્રેન્ડશિપ ડેના અવસર પર તેના પતિ દીપક ચૌહાણ સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. જે હવે ઝડપથી વાયરલ થઈ રહી છે. આરતી સિંહે થોડા મહિના પહેલા મુંબઈમાં બિઝનેસમેન દીપક ચૌહાણ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી પણ આ કપલ હનિમૂન માણી રહ્યું છે. તાજેતરમાં જ બંને ફરી એકવાર વિદેશમાં એકબીજા સાથે રોમાન્ટિક થતા જોવા મળ્યા હતા.
2/6

આરતી સિંહે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દીપક ચૌહાણ સાથે ઘણી રોમેન્ટિક તસવીરો શેર કરી છે. જેમાં બંને એકબીજામાં ખોવાયેલા જોવા મળે છે.
Published at : 05 Aug 2024 11:53 AM (IST)
આગળ જુઓ





















