શોધખોળ કરો
માતા બન્યા બાદ બિકિની પહેરવાને લઇને આ એક્ટ્રેસને સોશિયલ મીડિયા પર કરાઇ ટ્રોલ
આજે અમે તમને તે ટીવી અભિનેત્રીઓનો પરિચય કરાવી રહ્યા છીએ જેમને માતા બન્યા બાદ બિકીની પહેરવાને કારણે સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ થવું પડ્યું હતું.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/7

આજે અમે તમને તે ટીવી અભિનેત્રીઓનો પરિચય કરાવી રહ્યા છીએ જેમને માતા બન્યા બાદ બિકીની પહેરવાને કારણે સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ થવું પડ્યું હતું.
2/7

આ યાદીમાં પહેલું નામ સુષ્મિતા સેનની ભાભી અને ટીવી અભિનેત્રી ચારુ અસોપાનું છે. જેણે વર્ષ 2021માં પોતાની પુત્રી ઝિયાનાને જન્મ આપ્યો હતો. ઝિયાનાના જન્મના થોડા સમય પછી ચારુ ફિટ થઈ ગઈ અને તેણે બિકીનીમાં કેટલાક વીડિયો અને તસવીરો શેર કરી. જેના માટે યુઝર્સે એક્ટ્રેસને ખૂબ ટ્રોલ કરી હતી અને કહ્યું હતું કે મા બન્યા પછી આવા કપડા ન પહેરવા જોઈએ.
Published at : 09 May 2023 02:41 PM (IST)
આગળ જુઓ