શોધખોળ કરો

Actress beauty secrets: વિદ્યા બાલને ખોલ્યું સુંદરતાનું રાજ, સ્કિન કેર ટિપ્સ કરી શેર

એક્ટ્રેસ વિદ્યા બાલન તેમની નિખરેલી અને દાગ રહિત ત્વચાના કારણે લાખો દિલો પર રાજ કરે છે. વિદ્યા બાલન તેમની એક્ટિંગની સાથે તેમની નેચરલ બ્યુટીના કારણે પણ ચર્ચાં માં રહે છે.

વિદ્યા બાલન

1/6
એક્ટ્રેસ વિદ્યા બાલન તેમની નિખરેલી  અને દાગ રહિત  ત્વચાના કારણે લાખો દિલો પર રાજ કરે છે. વિદ્યા બાલન તેમની એક્ટિંગની સાથે તેમની નેચરલ બ્યુટીના કારણે પણ ચર્ચાં માં રહે છે. વિદ્યાબાલન તેમની ચહેરાની સારસંભાળ માટે નેચરલ પ્રોડક્ટસનો ઉપયોગ કરે છે.

2/6
વિદ્યાબાલન કહે છે કે, સ્કિનની બ્યુટી માટે તેને ડીટોક્સ કરી જરૂરી છે. તો વિદ્યા બાલન પાસેથી જ જાણીએ કે સ્કિનને કેવી રીતે ડિટોક્સ કરી શકાય. સૌપ્રથમ તો રાત્રે મેકઅપને ચહેરા પરથી દૂર કરીને ચહેરો ક્લિન કરીને ઊંઘવું જોઇએ.

3/6
રાત્રે સૂતા પહેલા ચહેરાને હાઇડ્ઇટ રાખવા માટે હાઇડ્રેટિંગ સીરમથી ચહેરાની માલિશ કરો. આ ટિપ્સના કારણે ત્વચા એકદમ મૂલાયમ બનશે અને ચહેરો ખીલેલો દેખાશે.

4/6
સવારે ઉઠ્યાં બાદ સૌથી પહેલા આપ સાદા પાણીથી ચહેરાને સારી રીતે ધોઇ લો. આપ અહીં સ્કિનને અનુકૂળ ફેશવોશ પણ યુઝ કરી શકો છો ત્યાર બાદ સ્ટીમ લો. જેથી ચહેરા પરની ગંદગી દૂર જઇ જશે.હવે ચહેરાની ડીપ ક્લિનિંગ બાદ સાારૂ ફેસમાસ્ક લગાવો,આપની સ્કિનના ટાઇપ મુજબના ફેસ માસ્ક બજારમાં મળી જશે. આપ ઘર પર પણ ફેસ માસ્ક બનાવી શકો છો.

5/6
ઘર પર ફેસમાસ્ક બનાવવા માટે આપ આપની સ્કિન ટાઇપને ધ્યાનમાં રાખો., જો ડ્રાઇ સ્કિન હોય તો દહીં, મધનો ઉપયોગ કરી શકો છો. જો ઓઇલી સ્કિન હોય તો આપ  મુલતાની માટી કે અન્ય ક્લે બેઇઝ્ડ ફેસ માસ્ક લાગાવી શકો છો.  ફેસમાસ્ક લગાવ્યાં બાદ ચહેરાનાને સાફ કરીને સીરમ કે ફેસિયલ ઓઇલ લગાવી શકો છો.

6/6
બ્યુટીફુલ સ્કિન માટે ડાયટ પણ મહત્વનું છે. સ્કિનને હાઇડ્રેઇટ રાખવા માટે ખૂબ પાણી પીવો. આલ્કોહોલ અને કેફિનનું સેવન ન કરો.  ડાયટમાં સલાડ અને સિઝન ફળો જરૂર સામેલ કરો ટામેટાને અવશ્ય લો. તેનાથી સ્કિન ખીલેલી દેખાશે.

મનોરંજન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી

ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 

7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 

Embed widget