શોધખોળ કરો
યામી ગૌતમ બાદ આ હૉટ એક્ટ્રેસ કરી રહી છે લગ્ન, પીઠી ચોળતી વખતે પહેર્યો ફૂલોથી બનેલો દુપટ્ટો, જુઓ વેડિંગ પિક્સ.......
Sana_Sayyad_
1/5

મુંબઇઃ ટીવી એક્ટ્રેસ સના સૈય્યદ 25 જૂને પોતાના બૉયફ્રેન્ડ ઇમાદ શમ્સી સાથે લગ્ન કરવા જઇ રહી છે. આ પહેલા તેની પીઢીની રિવાજની તસવીરો સામે આવી છે, આ તસવીરો સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે.
2/5

પીઢીના રીવાજ દરમિયાન સના સૈય્યદ અને ઇમાદની જોડી ખુબ શાનદાર લાગી રહી હતી. આની સાથે જ આ રિવાજ માટે સનાએ ખાસ ફૂલોથી બનેલો દુપટ્ટો માથા પર પહેર્યો હતો. આ દરમિયાન સના એકદમ ખુશ અને એક્સાઇટેડ દેખાઇ રહી હતી.
Published at : 22 Jun 2021 03:08 PM (IST)
આગળ જુઓ





















